દાહોદના છાપરી ગામે  IOCની પાઈપલાઈનમાંથી 12 હજાર લીટર ડીઝલની ચોરીનો પર્દાફાશ

Continues below advertisement
દાહોદ તાલુકાના છાપરી ગામે આવેલ બાસવાડા બાયપાસ રોડની બાજુમાં પસાર થતી હતી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ડીઝલની પાઈપલાઈનમાંથી ડીઝલની ચોરીનો પર્દાફાશ થયો છે. ત્રણ શખ્સોએ પાઈપલાઈનમાં કાણું પાડી ત્યાં ડબલ વાલ ફિટ કરી  લોખંડની પાઇપ સાથે જોડી લોખંડની પાઇપ વડે  નજીક ચામુંડા હોટલ સુધી જમીનમાં દાટી તે પાઈપ લાઈન વડે પાડી ઝલની ચોરી કરતા હતા. ડીઝલ લીકેજ થતા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના  પ્રેસર ડ્રોપ નો એલાર્મ થતા તેઓ એ તાપસ શરુ કરી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram