ઈઝરાયલમાં બાળકોના વેક્સિનેશનમાં ગુજરાતના આ બાળકે પણ લીધો લાભ, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
ઈઝરાયલમાં બાળકોના વેક્સિનના પહેલા ડોઝ માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ રસીકરણનો લાભ સુરતના એક પરિવારને પણ મળ્યો છે.હીધાન પટેલ રસી લેનાર પહેલો બાળક છે.
Continues below advertisement