કોરોનાના કહેર વચ્ચે લોકો માટે આવ્યા રાહતના સમાચાર, આ ગુજરાતી કંપનીએ બનાવી કોરોનાની દવા
Continues below advertisement
ગુજરાત સહિત સમગ્ર દેશમાં ફરી એકવાર કોરોનાએ હાહાકાર મચાવ્યો છે , ત્યારે કોરોનાના દર્દીઓ માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. કોવિડની સારવાર માટે ઝાયડસે તૈયાર કરેલી પેગઈન દવાના ઉપયોગ માટે DGCI સમક્ષ માગી મંજુરી માંગવામાં આવી છે.
Continues below advertisement