છેલ્લા 24 કલાકમાં રાજ્યના કેટલા તાલુકાઓમાં ખાબક્યો વરસાદ?,જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 155 તાલુકાઓમાં વરસાદ(rain) વરસ્યો છે. 5 ઈંચથી માંડીને 10 ઈંચ સુધીના વરસાદથી ખેતીને નવું જીવનદાન મળ્યું છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત(North Gujarat)ના અનેક તાલુકામાં વરસાદ ખાબક્યો છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram