વકરતા કોરોના વચ્ચે હવે આ મંદિર 30 એપ્રિલ સુધી રહેશે બંધ, જુઓ વીડિયો
Continues below advertisement
કષ્ટભંજન દેવ સાળંગપુર કોરોના સંક્રમણને કારણે હનુમાનજી મંદિર આજથી 30 એપ્રિલ સુધી બંધ રહેશે. જેથી આજથી હવે હરિભક્તો પ્રત્યક્ષ દર્શન નહીં કરી શકે.
Continues below advertisement