જૂનાગઢઃ કેશોદનું આ ગામ બન્યુ સંપર્ક વિહોણુ, મકાનોમાં ભરાયા કેડસમા પાણી
Continues below advertisement
ભારે વરસાદને કારણે જૂનાગઢના કેશોદનું અખોદર ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ગામના મકાનોમાં પાણી ભરાઈ ગયા જેથી ઘરવખરીને ભારે નુકસાન થયું છે. આ સ્થિતિને કારણે પશુધનને પણ ભારે નુકસાન અને હાલાકી પડી રહી છે.
Continues below advertisement