કોરોના મહામારીમાં 108ને છેલ્લા 10 દિવસમાં કેટલા આવ્યા કોલ?, જુઓ વીડિયો

Continues below advertisement

કોરોના મહામારીમાં 108ને આવેલા કોલમાં ભારે વધારો થયો છે. છેલ્લા 10 દિવસમાં 108ને 1લાખ 82 હજારથી વધુ કોલ મળ્યા છે.EMRIના ઓપરેશન હેડે જણાવ્યું કે, પહેલા 10 મીનિટમાં ફ્રી થતી એમ્બ્યુલન્સને હવે 2 કલાકથી પણ વધુનો સમય લાગી રહ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram