મોરબીના હળવદના ધનાળા નજીક એમ્બ્યુલન્સ પલટતા ત્રણનાં મોત, જુઓ વીડિયો
Continues below advertisement
મોરબીના હળવદના ધનાળા ગામના પાટીયા નજીક એમ્બ્યુલન્સ પલટી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતા. માંડવીના લયજા ગામનો ગઢવી પરિવાર અમદાવાદ હોસ્પિટલમાં સારવાર બાદ દર્દી સ્વસ્થ થતા ઘરે લઇ જઇ રહ્યા હતા.
Continues below advertisement