ટોપ 10: રાત્રી કર્ફ્યુ પર નવું જાહેરનામું, રાજ્યમાં 25 ડિસેમ્બરથી રાત્રી કર્ફ્યુના સમયમાં ફેરફાર, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
25 Dec 2021 12:49 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાત્રી કર્ફ્યુ પર નવું જાહેરનામું, રાજ્યમાં 25 ડિસેમ્બરથી રાત્રી કર્ફ્યુના સમયમાં ફેરફાર કરાયો. 11થી 5 વાગ્યાનો કરાયો સમય. ખેડૂતો માટે ફરી માઠા સમાચાર. ફરી કમૌસમી વરસાદની આગાહી કરાઈ. આગામી બે દિવસમાં વધશે ઠંડીનો ચમકારો. વડોદરાના વડસર પાસે બોઇલર ફાટતા 5 લોકોના મૃત્યુ થયા હતા. બ્લાસ્ટ મામલે રાજ્ય સરકારે આપ્યા તપાસના આદેશ.