ટોપ 20: ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની હાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Oct 2021 10:59 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપની જીત, તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો સફાયો થયો. થરા નગર પાલિકાની ચૂંટણીમાં પણ ભાજપનો વિજય થયો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભેચ્છા પાઠવી.