ટોપ 20: ગુજરાતમાં સતત વધ્યો કોરોના કહેર, 573 નવા કેસ નોંધાયા, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ગુજરાતમાં સતત વધ્યો કોરોના કહેર, 573 નવા કેસ નોંધાયા. ખાંડના ટેકાના ભાવ વધારા મામલે સરકારને કરશે રજૂઆત. રાજ્યમાં 33 ટીડીઓની કરવામાં આવી બદલી. સુરતમાં કબૂતરવાલા પરિવારના પુત્ર પર યુવતી સાથે ગેરવર્તણૂક કરવાનો આરોપ લાગ્યો છે. વલસાડની કોલેજમાં ABVPએ કોરોના નિયમ તોડયા. ગુજરાતમાં એક સપ્તાહમાં કોરોના સંક્રમણ સાડા 3 ગણું વધ્યું. મહેસાણામાં પેપર લીક થયાની ઘટના સામે આવી. દાહોદમાં દીપડાનો આતંક, યુવાન પર કરાયો હુમલો. વડોદરામાં કેનાલ પાસેથી ગુમ થયેલ આધેડની એક્ટિવા મળી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram