ટોપ 20: અતિવૃષ્ટીના કારણે ડુંગળીના પાકને નુકસાન, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
ગાંધીનગરમાં બાળક તરછોડવાના મામલે આરોપી સચિનના 4 દિવસના રિમાન્ડ મંજુર કરાયા. 14 ઓક્ટોબર સુધી રિમાન્ડ પર મોકલાયો. હીનાનો મૃતદેહ તેના પિતાને સોંપાયો. રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે કપાસ, મગફળી, ડુંગળીને ભારે નુકસાન. સરકાર પાસે સહાયની કરાઈ માંગ.
Continues below advertisement
Tags :
GANDHINAGAR World News Sachin Accused Remand ABP Asmita News ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Gujarat Live Updates ABP News Updates ABP Gujarati News Hina