ટોપ 20: ગુજરાતમાં દુષ્કાળના એંધાણ, હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Aug 2021 10:27 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાતમાં દુષ્કાળના એંધાણ, હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી. શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ કેન્દ્ર પર શિક્ષકો એક જ બેન્ચ પર બેસીને આપી રહ્યા હતા પરીક્ષા. પંચમહાલ કેન્દ્રનો વિડીયો વાઇરલ થયો. રાજકોટના RK ગૃપ બિલ્ડરને ત્યાં આવેક વેરા વિભાગના દરોડા.