TOP 20: ભૂપેન્દ્ર પટેલ સરકારમાં સૌથી વધુ રાજ્યના કયા વિસ્તારમાંથી બન્યા મંત્રી
Continues below advertisement
ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રીઓના ખાતાની ફાળવણી કરવામાં આવી છે. જેમાં રાજેન્દ્ર ત્રિવેદી મહેસૂલ અને કાયદામંત્રી અને જીતું વાઘાણીને શિક્ષણમંત્રીનું ખાતું સોપવામાં આવ્યું છે. નવા મંત્રીમંડળમાં તમામ ઝોનનો ખ્યાલ રાખવામાં આવ્યો છે જેમા સૌથી વધુ મધ્ય ગુજરાત ઝોનનો ખ્યાલ રાખવામાં આવ્યો છે.
Continues below advertisement