TOP 20: અમદાવાદમાં GST અધિકારી ACBની ટ્રેપ દરમિયાન થયો ફરાર,જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

અમદાવાદ(Ahmedabad)માં GST અધિકારી ACBની ટ્રેપ(ACB trap) દરમિયાન પોતાની કાર સાથે ફરાર થયા છે. ટીમે અધિકારીને પકડવા જતા અધિકારી નાસી ભાગ્યા છે. આ અધિકારી સામે ચાંદખેડાના વેપારીએ લાંચનો આરોપ લગાવ્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram