ટોપ 20: અમરેલીમાં અનરાધાર વરસાદ, સૌરાષ્ટ્રમાં મેઘ મહેર શરૂ
Continues below advertisement
અમરેલીમાં (Amreli) અનરાધાર વરસાદ. સૌરાષ્ટ્રમાં (Saurashtra) મેઘ મહેર શરૂ. ભરતસિંહ સોલંકીની (Bharatsinh Solanki) પત્ની રેશમાએ (Reshma) નોટિસ અંગે કર્યો ખુલાસો. રેશમા સોલંકીએ કહ્યું મને ઘરમાંથી કાઢી મુકાઇ છે. અમદાવાદમાં BRTS બસે સર્જ્યો ફરી અકસ્માત. એક્ટિવા ચાલકનું મૃત્યુ.
Continues below advertisement
Tags :
Gujarat News Bharatsinh Solanki Notice Saurashtra ABP ASMITA Amreli ABP Live Varsad ABP News Live Reshma