ટોપ 20: રાજ્યમાં 10મી સપ્ટેબર સુધી વરસાદની ધમાકેદાર બેટિંગ, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Sep 2021 09:51 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં 3 દિવસ મેઘરાજાની સવારી રહેશે. લૉ પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં વરસદાઇ માહોલ રહેશે. 12 સપ્ટેબર બાદ વરસાદનું જોર ઘટશે. રાજ્યમાં હજુ 40 ટકા વરસાદની ઘટ. ટેકસટાઇલ માર્કેટને વેગ આપતા મોદી સરકારે કરી મહત્વની જાહેરાત. વડોદરામાં કિસાન સંઘનો વિરોધ. ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવા માટે રજૂઆત.