ટોપ 20: રાજ્યમાં હજુ વરસશે મેઘરાજા, ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની આગાહી, જુઓ ગુજરાતી ન્યુઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Sep 2021 10:22 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં હજુ વરસશે મેઘરાજા, ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની આગાહી, રાજ્યભરમાં આજે પડ્યો ધોધમાર વરસાદ, આગામી 5 દિવસ રહેશે વરસાદી માહોલ. વડોદરામાં શાળા મર્જનો નિર્ણય મોકૂફ, વિરોધ કરતા હવે ફેર તપાસ થશે