ટોપ 20: ગુજરાતમાં આજે 654 કોરોનાના નવા કેસ નોંધાયા, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
31 Dec 2021 11:48 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાતમાં આજે 654 કોરોનાના નવા કેસ નોંધાયા. છોટાઉદેપુરમાં મોડેલ એશ્રા પટેલના જમીન મંજુર કરાયા. સુરત પોલીસના કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત થયા. નવા વર્ષને આવકારવા માટે વડોદરાની યુવતીએ શરીર પર કરાવ્યું ટેટુ. આમ આદમી પાર્ટીના નેતાઓની સાબરમતી જેલમાંથી મુક્તિ કરાઈ હતી. ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષની શરૂઆત કરાઈ. કાપડ વેપાર પર 5 ટકા જીએસટી રાખવાનો નિર્ણય. વેપારીઓએ ખુશીથી આવકાર્યો નિર્ણય. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે નિર્ણયને આવકાર્યો અને સરકારનો માન્યો આભાર.