TOP 20: PM મોદીના હસ્તે આજે ખેલ મહાકુંભનો પ્રચંડ પ્રારંભ, સ્પોટ્સની નવી પોલિસી કરાઈ જાહેર

Continues below advertisement

ખેલ મહાકુંભ 2022નો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર પટેલ સ્ટેડિયમ પહોંચ્યા હતા. તેમણે રિમોટ દ્વારા 11મા ખેલ મહાકુંભ તથા ગુજરાત ખેલ કૂદ નીતિ 2022-27નું અનાવરણ કર્યું હતું. ખેલ મહાકુંભ કાર્યક્રમને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ તથા ધારાસભ્યો અને મંત્રીઓ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ઉપસ્થિત હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram