ટોપ 20: વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ શરુ, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
12 Oct 2021 10:00 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતની VNSGUમાં ગરબા રમતા વિદ્યાર્થીઓ પર પોલીસની બળજબરી. પોલીસના આ વર્તન સામે કાર્યવાહી કરવા માંગ. સુરતમાં ધોળા દિવસે બેંકમાં કરાઈ લૂંટ. સુરતમાં અસામાજિક તત્વોનો આતંક. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ શરુ.