TOP 20: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કર્યા ગુજરાતના વખાણ, કહ્યું-‘ગુજરાતની વિવિધતામાં એકતાના દર્શન’
abp asmita
Updated at:
24 Mar 2022 10:00 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
વિધાનસભામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંબોધન કર્યું છે. ધારાસભ્યોને ફરજ નિભાવવા માટે તેમણે હાંકલ કરી છે. ગુજરાત અને ગુજરાતીઓના વખાણ કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે, ગુજરાતની વિવિધતામાં એકતાના દર્શન થાય છે.