ટોપ 20: બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સર્જાતા રાજ્યમાં રહેશે વરસાદી માહોલ, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
રાજ્યમાં આવતીકાલથી મેઘ મહેર, હવામાન વિભાગની આગાહી. બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સર્જાતા રાજ્યમાં રહેશે વરસાદી માહોલ. આજે રાજ્યના વિવિધ વિસ્તારોમાં પડ્યો ધોધમાર વરસાદ. શિક્ષકોના સમયમાં કરાયો વધારો. 8 કલાક કરવું પડશે કામ. શિક્ષણ મંત્રીએ આપ્યું નિવેદન.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News Rain World News Education Minister Water State Teachers Bay Of Bengal Updates ABP News Live ABP Asmita Live Megh Maher ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Gujarat Live Updates ABP News Updates ABP Asmita Live