TOP 20: રિક્ષા ચાલકોની હડતાળ મોકુફ, રિક્ષા ભાડા અંગે શું લેવાયો નિર્ણય?

Continues below advertisement

રાજ્યમાં રિક્ષા ચાલકોની હડતાળ મોકુફ થઈ છે. મંત્રી પૂર્ણેશ મોદી સાથેની બેઠકનો સુખદ અંત આવતા આ નિર્ણય કરવામાં આવ્યો છે. 5 નવેમ્બરથી રિક્ષાનું નવું ભાડુ નક્કી કરવામાં આવ્યું છે. હવે ભાડુ વધારીને 18 રૂપિયા કરાયુ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram