ટોપ 20: રાજ્યમાં ત્રીજા અઠવાડિયામાં સક્રિય થશે વરસાદી સિસ્ટમ, હવામાન વિભાગની આગાહી

Continues below advertisement

રાજ્યમાં ત્રીજા અઠવાડિયામાં (week) સક્રિય થશે વરસાદી (rain system) સિસ્ટમ, હવામાન વિભાગે (weather department) કરી આગાહી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું વિધાન સભાની ચૂંટણી સમયસર જ યોજાશે. મધ્યપ્રદેશની ચૂંટણી સાથે ગુજરાત વિધાન સભાની ચૂંટણીને કોઈ સંબંધ નથી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવાસી તબીબોની હડતાળ ગેરકાયદે ગણાવી. તો આરોગ્ય મંત્રી નિતિન પટેલે નિવાસી તબીબોની હડતાળને પૂર્ણ કરવાના આદેશ આપ્યા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram