ટેક્સ્ટાઇલ વેપાર પર જીએસટી વધાર મુદ્દે વેપારીઓ રોષમાં, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
30 Dec 2021 01:13 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટેક્સ્ટાઇલ વેપાર પર જીએસટી વધાર મુદ્દે વેપારીઓ રોષે ભરાયા છે. અમદાવાદમાં આજે કેન્ડલ માર્ચ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. આવતીકાલે બંધ પાળવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.