કચ્છના સુરજબારીમાં સતત બીજા દિવસે ટ્રાફિક જામ યથાવત, કેટલા કિમી લાંબી લાગી વાહનોની લાઈન?
Continues below advertisement
કચ્છ(Kutch)ના સુરજબારી(Surajbari)માં સતત બીજા દિવસે ટ્રાફિક જામ યથાવત છે. માર્ગના ચાલતા કામને લીધે છેલ્લા 30 કલાકથી ટ્રાફિક જામ(traffic jam) થયો છે. દસથી વધુ કિમી સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી છે. અહીંયા ગુરુવારે સવારથી જ ટ્રાફિક જામ થયો હતો.
Continues below advertisement
Tags :
Kutch Traffic Jam ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV