કચ્છના પ્રવેશદ્વાર પાસે સર્જાયો ટ્રાફિકજામ, મોડી રાતથી ફસાયા અનેક વાહનો

Continues below advertisement

કચ્છ( Kutch)ના પ્રવેશદ્વાર પાસે 15થી 20 કિમી લાંબો ટ્રાફિકજામ(traffic jam) સર્જાયો છે. જેમાં સુરજબારીથી માળિયા સુધી લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. જેના કારણે મોડી રાતથી અનેક વાહનો ફસાયા છે. અહીંયા દરરોજની ટ્રાફિકની સમસ્યાથી વાહનચાલકો પરેશાન થયા છે. 

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram