તહેવારોમાં ટ્રેનનું બુકિંગ થયું હાઉસફુલ, કેટલું છે વેઈટિંગ?
Continues below advertisement
તહેવારો દરમિયાન ટ્રેનમાં 200થી આસપાસનું વેઈટિંગ ચાલી રહ્યું છે. કોરોના સંક્રમણ ઓછુ થતા લોકો હવે સતર્કતા સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. હવે લોકો ઘણા સમય બાદ ફરવા માટે ઉત્સાહિત છે.
Continues below advertisement