દાહોદના ખરેડી ગામે મધ્યપ્રદેશની પોલીસે સાયકો કિલરનું કર્યું એન્કાઉન્ટર, જુઓ વીડિયો
Continues below advertisement
દાહોદના ખરેડી ગામે સાયકો કિલર દિલીપ દેવળને મધ્યપ્રદેશ પોલીસે એન્કાઉન્ટમા ઠાર માર્યો હતો. દાહોદમાં બે હત્યા કરી આજીવન કારાવાસની સજા ભોગવતો દિલીપ પેરોલ જમ્પ કરીને બે વર્ષથી ફરાર થયો હતો. ફરાર થયા બાદ મધ્યપ્રદેશના રતલામમાં રહેતો હતો. દિલીપે રતલામમાં દેવદિવાળીના દિવસે એક જ પરિવારના ત્રણ લોકોની હત્યા કરી લૂંટ ચલાવી હતી.
Continues below advertisement