ગુજરાતથી રાજસ્થાન જતા મુસાફરોને મુશ્કેલી, રતનપુર બોર્ડર પર પોલીસની કડક કાર્યવાહી
Continues below advertisement
ગુજરાતથી રાજસ્થાન જતા મુસાફરોને મુશ્કેલી થઇ રહી છે. રતનપુર બોર્ડર પર પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી. આરટીપીસીઆર રિપોર્ટ નેગેટીવ હશે તો જ લોકોને રાજસ્થાનમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
Continues below advertisement