પાલિતાણામાં એક દિવસમાં ડૂબવાની બે ઘટનાઓ, બે બાળકો અને એક યુવક તણાયો

Continues below advertisement

પાલિતાણામાં એક દિવસમાં ડૂબવાની બે ઘટનાઓ બની છે. થોડા કલાક પહેલા બે બાળકોના મૃતદેહ પાણીના પ્રવાહમાંથી મળી આવ્યા. ત્યારે આકોલાળી ગામના કોઝવેમાં યુવક તણાયો હોવાનું સામે આવ્યું છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram