દ્રારકાધીશના દર્શનાર્થે જઈ રહેલા વડોદરાના પરિવારને મોરબીમાં નડ્યો અકસ્માત, બેનાં મોતથી પરિવાર શોકમગ્ન
Continues below advertisement
દ્વારકા દર્શન માટે જઈ રહેલા વડોદરાના પરિવારને મોરબીના સાવડી પાસે અકસ્માત નડતા બે લોકોનાં મોત થયા હતા.જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. કારમાં સવાર પતિ-પત્નીના મોત થયા હતા, જ્યારે ચારને ઈજા પહોંચી હતી. જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવની જાણ થતા ટંકારા પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી. પ્રાથમિક માહિતી અનુસાર કુતરુ આડું ઉતરતા અકસ્માત સર્જાયો હતો.
Continues below advertisement