રાજ્ય સરકારના આ બે અધિકારીઓની થઈ બઢતી, જુઓ વીડિયો

Continues below advertisement

 રાજ્ય સરકારના બે અધિકારીઓને કાર્યને આધારિત બઢતી આપવામાં આવી છે. આર.એચ.વસાવા અને આર.જી.દેસાઈને નાયબ સચિવમાંથી સંયુક્ત સચિવ બનાવવામાં આવ્યા છે. આર.એચ. વસાવાને સંયુક્ત સચિવ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ બનાવાયા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram