શિક્ષકોના સમય વધારા મામલે રાજ્ય સરકારનો યુ-ટર્ન, નવો પરિપત્ર કરાયો રદ્દ

Continues below advertisement

શિક્ષકોના સમય વધારા મામલે રાજ્ય સરકારે યુ-ટર્ન લીધો છે. સમય વધારાનો વિરોધ કરાતા નવો પરિપત્ર રદ્દ કરાયો છે. શિક્ષકોએ સમય વધારા મામલે વિરોધ કર્યો હતો. નવા પરિપત્ર મુજબ શિક્ષકોના 8 કલાક કરાયા હતા. જેને હવે રદ્દ કરીને રાબેતા મુજબ કરવામાં આવ્યા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram