સિનિયર તબીબોનું રાજ્ય સરકારને 17 જાન્યુઆરી સુધી અલ્ટીમેટમ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
પડતર માંગણીઓ મુદ્દે રાજ્યના તબીબો 17 જાન્યુઆરી સુધી રાજ્ય સરકાના જવાબની રાહ જોશે. રાજ્ય સરકારને સિનિયર તબીબોએ અલ્ટીમેટ આપ્યું હતું. 17 જાન્યુઆરી સુધી રાજ્ય સરકારના નિર્ણયની રાહ જોશે. 17 જાન્યુઆરી સુધી જો પડતર માંગણીઓ નહિ સંતોષાય તો તબીબો આગામી રણનીતિ જાહેર કરશે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Gujarat News ABP News State Doctors Ultimatum Strategy ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati News Expensive Demands ABP News