સંઘ પ્રદેશ દમણ કોરોના મુક્ત બન્યું, જુઓ વીડિયો
Continues below advertisement
ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી કોરોનાના કેસો સતત ઘટી રહ્યા છે. બીજી તરફ દર્દીઓ પણ મોટી સંખ્યામાં કોરોનાને મ્હાત આપી રહ્યા છે. ત્યારે ગુજરાતીઓ માટે વધુ એક આનંદના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પાસેનું સંઘપ્રદેશ દમણ કોરોનામુક્ત બન્યું છે. દમણમાં 3 દિવસથી એકપણ કોરોનાનો નવો કેસ નોંધાયો નથી.
Continues below advertisement