ભાજપના MLA આશાબેનના નિધનથી ઊંઝામાં શોકનો માહોલ, જુઓ કેવી હતી જીવનની સફર?

Continues below advertisement

ઊંઝાનાં ભાજપનાં ધારાસભ્ય આશાબેન પટેલનું આજે અમદાવાદની ઝાયડસ હૉસ્પીટલમાં સારવાર દરમિયાન નિધન થયુ છે. તેમના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાન પર લઈ જવાઈ રહ્યો છે. તેમના નિધનથી સમગ્ર ઊંઝામાં શોકનો માહોલ છવાયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram