Unjha: ધમા મિલન વિરુદ્ધ ફરિયાદ થતા સમર્થકોએ પોલીસ સ્ટેશનનો કર્યો ઘેરાવ
Continues below advertisement
ઉંઝામાં વધુ એક બોગસ બીલિંગ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. રાજેન્દ્રસિંહ રાજપૂતના બોગસ ડોક્યુમેન્ટથી 20.01 કરોડનું બીલિંગ કૌભાંડ ઝડપાયું છે. પૂર્વ APMC ડિરેક્ટર સંજય પટેલ અને ધમા-મિલન સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
Continues below advertisement