Unseasonal Rain | જાણો રાજ્યમાં ક્યારે પડશે કમોસમી વરસાદ?, હવામાન વિભાગે કરી મોટી આગાહી
Continues below advertisement
Unseasonal Rain | અમરેલી ભાવનગર પોરબંદર દ્વારકા સહિત કમોમસી વરસાદ રહેશે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ અસર થશે. વેસ્ટર્ન ડિસ્ટરબન્સ 1 માર્ચે એ સક્રીય થતા કમોસમી વરસાદ રહેશે. દરિયાઈ કાંઠાના વિસ્તારમાં કમોસમી વરસાદ રહેશે. 10 થી 12 કિમીની ઝડપે પવન રહેશે. માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના. અન્ય વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. બીજી તરફ ઠંડીનો ચમકારો રહશે યથાવત. બનાસકાંઠા પાટણ સાબરકાંઠ મહેસાણા અરવવલ્લી સહિત રહેશે કમોસમી વરસાદ.
Continues below advertisement