Uttarakhand glacier burst: રાજકોટથી હરિદ્ધાર ગયેલા 50 પ્રવાસીઓ સુરક્ષિત, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Feb 2021 06:02 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટવાની ઘટના બની હતી. આ ઘટના જે વિસ્તારમાં બની હતી ત્યાં 50 જેટલા ગુજરતીઓ હાજર હતા. જો કે આ તમામ 50 ગુજરાતીઓ સુરક્ષિત છે. અમદાવાદ, સુરત, રાજકોટ સહિતના 50 લોકો હાલ ત્યાં છે.