Dahod News | દાહોદમાં પતંગ ચગાવતી સમયે કરંટ લાગતા બાળકનું મોત, જુઓ અહેવાલ

Continues below advertisement

Dahod News | પતંગ ઉડાવતા કરંટ લાગતા 10 વર્ષીય બાળકનું મોત. જીલ્લાના કથોલીયા ગામે બની ઘટના. દસ વર્ષે બાળક ઘરની બહાર પતંગ ઉડાવતા વીજ કેબલોમાં દોર ફસાતા લાગ્યો કરંટ. કરંટ લાગતા આસપાસના લોકો પરિજનો બાળકને તાત્કાલિક સારવાર માટે લાવ્યા. ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યો. સિવિલ હોસ્પિટલ ખાતે મતદેહને pm માટે  લઈ જવાયો. ઘટનાને લઇ પોલીસે કાર્યવાહી હાથ ધરી. દસ વર્ષનાં બાળકનું મોત થતા પરિજનોમાં ગમગમીનો માહોલ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram