15થી 18 વર્ષના તરુણો માટે આજે વેક્સિનેશન કરાશે, મુખ્યમંત્રી પ્રારંભ કરાવશે, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
15થી 18 વર્ષના તરુણો માટે આજે વેક્સિનેશન કરાશે. રાજ્યના 35 લાખ તરુણોને આજે વેક્સિનનું સુરક્ષા કવચ આપવામાં આવશે. ગાંધીનગરની કોબાવાલા હાઇસ્કુલથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વેક્સિનેશનનો પ્રારંભ કરાવશે. કોરોના રસીકરણ મામલે સીએમ નિરીક્ષણ કરશે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat CM Gujarat News ABP News Corona State Vaccine ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Tarun Asmita Gujarati News ABP News