વડોદરાઃ આર્યુવેદિક દવાના નામે અહીંયા બની રહ્યો છે દારૂ, પોલીસે કેટલાનો મુદ્દામાલ કર્યો જપ્ત?
Continues below advertisement
વડોદરામાં આયુર્વેદિક દવા બનાવતી કંપની દવા બનવાના આડમાં આલ્કોહોલિક સીરપ બનાવતી હોવાનું સામે આવ્યું છે. વડોદરા પીસીબીએ ઝડપી પાડી છે. સાંકરદા ગામ નજીક આવેલી આ કંપની આવા પ્રકારના સીરપ બનાવે છે.
Continues below advertisement