વડોદરા:રેસિડેન્ટ તબીબો ઉતર્યા હડતાળ પર, ઇમર્જન્સી સેવાનો બહિષ્કાર,જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
વડોદરામાં રેસિડેન્ટ તબીબો ઉતર્યા હડતાળ પર. ઇમર્જન્સી સેવાનો પણ કર્યો બહિષ્કાર. વડોદરામાં આડાસંબંધોની શંકામાં કરાઈ હતી હત્યા. આરોપીએ સ્વીકાર્યો પોતાનો ગુનો. વડોદરા યુવતીના સામુહિક રેપ અને આત્મહત્યા મામલે 600 જેટલા સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવશે. રાજ્યમાં વધશે ઠંડીનું જોર. હવામાન વિભાગે કરી આગાહી. બે દિવસ બેવડી ઋતુનો અનુભવ થશે. પછી પડશે હાડ થીજાવતી ઠંડી. કચ્છનું નલિયા સૌથી ઠંડુગાર.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Surat Girl Gujarat News ABP News Accused State Naliya Meteorological Department Thandi Execution ABP Live Misdemeanor ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati Communication ABP News