વલસાડ: દારૂડિયો દારૂ પીને ખાડીમાં પડ્યો, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
17 Nov 2021 06:40 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવલસાડમાં દારૂડિયો દારૂ પીને ખાડીમાં પડી ગયો. નશામાં ચૂર વ્યક્તિને બહાર કાઢવા માટે સ્થાનિકોએ ભારે જહેમત કરી હતી. લોકોમાં આ મામલે રમુજી ફેલાઈ હતી સ્થાનિકો દ્વારા આ દારૂડિયો બહાર ન આવતા ફાયર વિભાગને જાણ કરાઈ હતી. અને તેઓએ આ દારૂ પિંધેલા વ્યક્તિને બહાર કાઢ્યો હતો.