Valsad | MP ડો.કે.સી.પટેલના વિરોધમાં હાઈવે પર લાગ્યા બેનરો, જુઓ વિરોધના દ્રશ્યો

Continues below advertisement

Valsad | સાંસદ ડો.કે.સી.પટેલના વિરોધમાં હાઈવે પર બેનરો લાગ્યા છે. અહીંયા ખરાબ રસ્તાઓ માટે સાંસદને જવાબદાર ગણવામાં આવ્યા છે. લોકસભાની ચૂંટણી પહેલા આવા વિરોધને લઈને રાજકારણ ગરમાયું છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram