વલસાડ:વર્ષો જૂના પુલના સમારકામ માટે માંગ, હોનારત ના સર્જાય તે માટે રજૂઆત
Continues below advertisement
વલસાડના વર્ષો જૂના પુલના સમારકામ માટે રજૂઆત કરાઇ છે. જૂની વાંકી નદી પર આવેલો આ પુલ 20 ગામોને જોડે છે.