વલસાડઃ પારડીમાં સસ્તા અનાજની દુકાનમાં અન્ન અને પુરવઠા વિભાગના દરોડા
Continues below advertisement
વલસાડના પારડીમાં સસ્તા અનાજની દુકાનમાં ગાંધીનગર નિયામક અન્ન અને પુરવઠા વિભાગે દરોડા પાડ્યા છે. પલસાણામાં આવેલી કેટલીક દુકાનોમાં સરકાર દ્વારા આપવામાં આવતા જથ્થામાં દુકાનદારો કાપ મારતા હોવાની લોકોએ ફરિયાદ કરી હતી.
Continues below advertisement