વલસાડઃ ચેન સ્કીમના નામે ઠગાઈ કરનાર જીતેન્દ્ર પટેલ ઝડપાયો,જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
18 Dec 2021 10:33 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવલસાડ ચેન સ્કીમ વિરુદ્ધ પોલીસ મક્કમ બની જાતે જ કૌભાંડ બહાર પાડ્યું છે. ચેન સ્કીમના નામે કરોડોની ઠગાઈ કરનારને પોલીસે ઝડપ્યા છે. આ વ્યક્તિએ લોભામણી જાહેરાતોથી અનેક લોકોને ફસાવ્યા છે. પોલીસે જીતેન્દ્ર પટેલની ધરપકડ કરી છે.